ગાંધીજીનું સમુદ્રી વર્તુળ
પ્રોફેસર દિલીપ સિમ્યન (ગયા વર્ષે ૨ ઑક્ટોબરે મહાત્મા ગાંધીના ૧૫૫મા જન્મદિન નિમિત્તે લેખકે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં વ્યાખ્યાન આપ્યું હતું. મૂળ અંગેજીમાં આપેલા આ વ્યાખ્યાનના હિન્દીમાં થયેલા અનુવાદ પરથી અહીં ગુજરાતીમાં તરજુમો પ્રસ્તુત છે). અનુવાદક: દીપક ધોળકિયા ******* લેખકનો પરિચયઃ શ્રમિક સંબંધી બાબતોના ઇતિહાસકાર, દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજમાં અધ્યાપન કાર્ય કરતાં એક માળીનો પગાર રોકવાના સત્તાવાળાઓના નિર્ણય વિરુદ્ધ… Read More ગાંધીજીનું સમુદ્રી વર્તુળ
